Surprise Me!

પાટણના રાધનપુરમાં આખલાના યુદ્ધનો વીડિયો વાયરલ

2022-07-13 1,008 Dailymotion

પાટણના રાધનપુરમાં આખલાનો આતંક વધ્યો છે. જેમાં પટની દરવાજા પાસે બે આખલા લડતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. તેમાં રાધનપુર નપા આખલાઓને પાંજરે પુરવામાં <br /> <br />નિષ્ફળ રહી છે. જેમાં રાધનપુર શહેરના પટની દરવાજા પાસે જાહેરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. તેમાં આખલા લડતા લોકોએ પથ્થર તેમજ પાણીનો મારો કર્યો હતો. જેમાં <br /> <br />રાધનપુરમાં અવારનવાર આખલાનો આતંક સામે આવે છે. છતાં નઘરોલ પાલિકા તંત્ર આખલાને પાંજરે પુરવામાં નિષ્ફળ રહી છે.

Buy Now on CodeCanyon