ગણદેવીના ખેરગામમાં SDRFનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે. જેમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનું સાક્ષી સંદેશ ન્યૂઝ બન્યું છે. તેમાં ધસમસતા પ્રવાહ વચ્ચે બોટમાં બેસી

LIVE રિપોર્ટીંગ કર્યું છે. જેમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન માત્ર સંદેશ ન્યૂઝ પર જોવા મળ્યું છે.

જયાં જયાં મન થરથર કાંપે ત્યાં જવાનો સાથે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. તેમાં રાત્રે 9 કલાકે શરૂ થયેલું ઓપરેશન રાત્રે 12 કલાકે પૂર્ણ થયુ છે. જેમાં ગળાડૂબ પાણી વચ્ચેથી ખેરગામના 15

લોકોનું રેસ્ક્યુ કરાયું છે.