ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે નદી અને ડેમોમાં પાણી આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના મહત્વના જળસ્ત્રોત હિરણ ડેમમાં પાણીની ભારે આવકના કારણે બે દરવાજા ખોલવામાં <br /> <br />આવ્યા છે. જેના કારણે નીચાણવાળા ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. તથા ગીર સોમનાથમાં હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક માર્ગો ઉપર પૂરના પાણી ફરી વળતા વાહન <br /> <br />વ્યવહારને ભારે અસર થઈ છે.