છોટાઉદેપુર નસવાડીના ડુંગર વિસ્તારમા કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું છે. નસવાડીના ઉડેટ ગામે ભારે વરસાદ બાદ 200 ફૂટ ઉંચાઈથી કુદરતી વહેતો પાણીનો ધોધ આકર્ષણનું કેન્દ્ર <br /> <br />બન્યો છે. તેમાં ઉડેટ ગામે વહેતા ધોધ પાસે જવાનો રસ્તો ન હોય દૂરથી જોઈ પ્રવાસીઓ આનંદ માણી રહ્યાં છે.