જુનાગઢનો ઘેડ પંથક પાણીથી જળબંબાકાર થયો છે. તેમજ કેશોદના પાડોદર ઘેડના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જુનાગઢની ઓઝત નદીના પાણી ઘેડમાં ફરી વળ્યા છે. તેમાં <br />કેશોદના પાડોદર ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તથા ખેતરોમાં રહેતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. તેમજ ઘેડ પંથક ડુબવા જતો હોય તેવા તારાજી સર્જતા <br /> <br />આકાશી દ્રશ્યો છે.