વરસી આકાશી આફત...પાણી ઓસર્યા પણ આફત ઉભરી!
2022-07-16 45 Dailymotion
મેઘરાજાએ ગુજરાતને ઘમરોળી નાંખ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાંથી આફત રૂપે વરસી રહેલો વરસાદ ધીમે-ધીમે વિરામ લઈ રહ્યો છે. જેના કારણે ભરાયેલા પાણી ઓસરી રહ્યાં છે, પરંતુ હવે જ્યાં જુઓ, ત્યાં તબાહીનું મંજર જોવા મળી રહ્યું છે.