Surprise Me!

અમદાવાદમાં એકા એક જમીન ઘસી ગઇ, રસ્તા વચ્ચે ભયાનક દ્રશ્યો સર્જાયા

2022-07-17 1 Dailymotion

અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો છે. અમદાવાદના અમરાઈવાડીમાં વિસ્તારમાં 129 માધ્ય ભાગે મસમોટો ભુવો પડ્યો છે. જેથી બેરીકેટ ગોઠવી રસ્તાને બંધ કરી દેવાયો છે. રસ્તા પર <br /> <br />ભુવો પડતા અહીંના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલુ જ નહિ પરંતુ વાહન ચાલકો પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વરસાદ બાદ અમદવાદમાં <br /> <br />ઠેર-ઠેર ભુવા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યી છે.

Buy Now on CodeCanyon