અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં તલવાર વડે કેક કટિંગ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાહેરમા તલવાર વડે કેક કાપી જન્મદિવસ મનાવ્યો છે. તેમાં અમરાઈવાડી <br /> <br />પોલીસે વીડિયોના આધારે કાર્યવાહી કરી છે. તેમાં 5 આરોપી વિરુદ્દ ગુનો નોંધી 2ની ધરપકડ કરવામાં આવી છે. તલવાર વડે કેક કપાયા બાદ ઉજવણીમા મોટી સંખ્યામાં યુવકો ઉમટ્યા <br /> <br />હતા. તેમાં અમરાઈવાડી પોલીસે અન્ય આરોપીની ધરપકડ અંગે કાર્યવાહી હાથ ધરી છે.