Surprise Me!

ગીરજંગલ વિસ્તારમાં સિંહ પરિવાર મસ્તીના મૂડમાં જોવા મળ્યો

2022-07-17 387 Dailymotion

ગીર સોમનાથના ગીરજંગલ વિસ્તારમાં સિંહ પરિવાર મસ્તીના મૂડમાં જોવા મળ્યો છે. તેમાં સિંહોની મસ્તીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે સિંહ નદીના <br /> <br />નાળા પાસે ધીંગામસ્તી કરતા જોવા મળ્યા છે. તેમાં પાણીમાં ડૂબકી મારતા સિંહ પણ જોવા મળ્યા છે.

Buy Now on CodeCanyon