Surprise Me!

દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસ પર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રતિક્રિયા

2022-07-17 76 Dailymotion

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા NDAના ઉમેદવાર દ્રોપદી મુર્મુ રવિવારે પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. આ માટે ગુજરાત ભાજપે પોતાના 111 ધારાસભ્યોને શનિવારે ગાંધીનગર બોલાવ્યા હતા. આ બેઠક બાદ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુપ્ત મતદાન હોવાથી વિપક્ષના ધારાસભ્યો પણ NDA ઉમેદવારને મત આપશે તેમ જણાવ્યું હતું.

Buy Now on CodeCanyon