Surprise Me!

કઈ કઈ વસ્તુ પર GST લાગશેઃ નમકીન પણ બાકાત નહીં

2022-07-17 80 Dailymotion

કોઈપણ દેશનો વહિવટીતંત્ર વ્યવસ્થિત રીતે ચલાવવા માટે સરકારને ટેક્સની જરૂરીયાત રહે છે. કર વસુલ કરવાની પદ્ધતિ આજકાલથી નહીં પરંતુ રાજાશાહી યુગથી ચાલતી આવે છે. સમય બદલાય છે તો મોંઘવારી પણ આસમાને પહોંચતી જાય છે. તો આવતીકાલથી 12 ટકાથી લઈને 18 ટકા સુધીનો જીએસટી દર લાગુ થવા જઈ રહ્યો છે, તો જાણીએ કઈ કઈ વસ્તુ પર GST લાગશે.

Buy Now on CodeCanyon