અમદાવાદમાં યુવતીનો આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગીતા નામની યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં
પ્રેમમાં દગો મળ્યા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે. જેમાં સાત વર્ષ સાથે રહ્યા બાદ પ્રેમીએ છોડી મૂકી હોવાનો ઉલ્લેખ પણ વીડિયોમાં કરવામાં આવ્યો છે. તથા પ્રેમીએ માર મારી છોડી

મુકતા આપઘાત કરવા યુવતી પહોંચી હતી.

અમદાવાદમાં આયેશા બાદ વધુ એક યુવતીનો વીડિયો સામે આવ્યો છે. તેમાં રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા પહોંચી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે. તથા પ્રેમમાં ધોખો મળ્યો હોવાથી

આત્મહત્યા કરવા આવી હોવાનું રટણ યુવતીએ કર્યું છે. તેમજ સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.