દ્વારકાના ગોમતીઘાટ પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જેમાં ગોમતીઘાટ પર ઊંચા મોજા ઉછળ્યા છે. તેમાં ગોમતીઘાટમાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા <br />યાત્રાધામ દ્વારકામાં અલભ્ય દ્રશ્યો માણવા મળ્યા છે. ગઈકાલે ભારે પવન સાથે દ્વારકાના ગોમતીઘાટ ઉપર મોજા ઉછળતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તેમજ સહેલાણીઓએ ઉછળતા મોજાની મોજ માણી છે.