Surprise Me!

મહીસાગરમાં રાત્રી સમયે આકાશમાં ડ્રોન દેખાયા

2022-07-18 648 Dailymotion

મહીસાગરમાં રાત્રી સમયે આકાશમાં ડ્રોન દેખાયા છે. જેમાં લુણાવાડાના કેટલાક વિસ્તારમાં ડ્રોન દેખાતા આસપાસના ગામોમાં અનેક તર્કવિતર્ક થઇ રહી છે. તેમાં <br />મહીસાગરમાં કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ઉડતા ડ્રોનને લઈ ચર્ચા શરૂ થઇ છે. તેમાં લુણાવાડાના પાનમ પાટિયા, પટ્ટણ, વરધરી, વીરપુરના કોયડમના વિસ્તારમાં ડ્રોન ઉડતા <br /> <br />દેખાયા છે. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Buy Now on CodeCanyon