Surprise Me!

યુથ કોંગ્રેસ PM પર ઓળઘોળ, ટ્વીટમાં લખ્યુ- ‘મોદી હૈ તો મુમકિન..’

2022-07-18 156 Dailymotion

હકીકતમાં યુથ કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદીની કામગીરી પર ઓળઘોળ થયું હોય તેમ પોતાના ટ્વીટમાં દેવધર એરપોર્ટના શિલાન્યાસ મામલે વડાપ્રધાન મોદીના વખાણ કર્યાં છે. જેમાં લખ્યું <br /> <br />છે કે, હમ શિલાન્યાસ કરતે હૈ, ઔર હમ હી ઉદ્ઘાટન કરતે હૈ. મોદી હૈ તો મુમકીન હૈ... આ સાથે જ #ModiHaiToMumkinHai

Buy Now on CodeCanyon