Surprise Me!

રાજકોટ પોલીસને બુટલેગરોએ ખુલ્લો પડકાર

2022-07-19 636 Dailymotion

રાજકોટ પોલીસને બુટલેગરોએ ખુલ્લો પડકાર આપ્યો છે. જેમાં કાલાવડ રોડ પર દેશીદારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો વીડિયો સામે આવ્યો છે. તેમાં શહેરના કાલાવડ રોડ જડ્ડુસ રેસ્ટોરન્ટ <br /> <br />પાસે દેશી દારૂનું ખુલ્લામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ દેશીની મોટી કોથળી માટે બુટલેગર પાસે પ્યાસીઓના ટોળા ઉમટી પડયા છે.

Buy Now on CodeCanyon