Surprise Me!

ડિસેમ્બરમાં ગુજરાત, હિમાચલની સાથે J&Kમાં પણ ચૂંટણી થવાની સંભાવના

2022-07-19 70 Dailymotion

ગુજરાત અને હિમાચલપ્રદેશની સાથે સાથે જમ્મુ અને કાશ્મીરમાં પણ ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની સંભાવનાઓ છે. કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવા બાદ પહેલીવાર ચૂંટણી યોજાવાની સંભાવનાઓ છો અને તેના માટે ચૂંટણી આયોગે તૈયારીઓ આરંભી દીધી છે.

Buy Now on CodeCanyon