Surprise Me!

સુરતમાં ટિકિટ માંગનારા વૃદ્ધ મુસાફરને સિટી બસના ડ્રાઇવરે ફટકારીયો

2022-07-20 94 Dailymotion

ભાડાના પૈસા આપ્યા બાદ ટિકિટ માંગનારા પાંડેસરા વિસ્તારના વૃદ્ધ મુસાફરને સિટી બસના ડ્રાઇવરે ફટકાર્યો હોવાનો આક્ષેપ થયો છે. વૃદ્ધને લોહી લુહાણ અવસ્થામાં સિવિલમાં ખસેડાતા તેમણે તબીબ સમક્ષ આપવિતી કહી હતી.

Buy Now on CodeCanyon