ગરીબોની યોજના અમીરો લઈ રહ્યા છે લાભ, જાણો હકીકત
2022-07-20 389 Dailymotion
ગરીબોની યોજના અમીરો લાભ લઈ રહ્યા છે. જેમાં પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. તથા નકલો સાથે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને રાજયપાલને પણ મોકલવામાં આવી છે. <br />તેમાં પુરાવા સાથે અરજી કરવામાં આવી છે.