સોખડા કેસમાં પ્રબોધ સ્વામીને HCનો ઝટકો લાગ્યો છે. જેમાં હેબીયસ કોર્પસ મંજૂર રાખવા કોર્ટનો ઇનકાર છે. તેમાં સંતો અને સાધ્વીઓને કાયમી વસવાટ કરવા માંગ છે. જેમાં <br /> <br />નિર્ણયનગર અને બાકરોલમાં કાયમી વસવાટ કરવા માંગ કરવામાં આવી છે. તથા પ્રેમસ્વરુપ સ્વામીએ સાધુ સંતોને ગોંધી રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી <br /> <br />અને પ્રબોધ સ્વામી વચ્ચે વિવાદ થયો હતો. તેમાં કોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી થઈ હતી.