Surprise Me!

‘ગુજરાત વિરોધી ષડયંત્રમાં તીસ્તાએ ઝાકિયા જાફરીનો ઉપયોગ કર્યો’

2022-07-20 3 Dailymotion

ગુજરાત રમખાણે કેસમાં પુરાવાઓ સાથે છેડછાડ અને બોગસ ડૉક્યુમેન્ટના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અંગે <br /> <br />રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા તીસ્તા સેતલવાડ સામે વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત વિરોધી ષડયંત્રમાં ઝાકીયા <br /> <br />જાફરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

Buy Now on CodeCanyon