Surprise Me!

Saurashtra

2022-07-20 29 Dailymotion

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે, તો ઉત્તર ગુજરાતમાં શનિવારે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 22, 23 અને 24 જુલાઈએ ભારે વરસાદ પડવાની સંભાવનાએ તંત્રએ તૈયારીઓ આદરી છે. તો આજે સૂર્યદેવનો પુષ્યનક્ષત્રમાં પ્રવેશ થશે તેમજ આજે પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.

Buy Now on CodeCanyon