Surprise Me!

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં આરોપીઓનું એન્કાઉન્ટર

2022-07-20 39 Dailymotion

પંજાબમાં સિદ્ધુ મુસેવાલા હત્યાના બે આરોપી ગેગસ્ટર એકાઉન્ટર ઠાર થયા છે. આ એન્કાઉન્ટરની ઘટનામાં ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અમૃતસરના અટારીમાં પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચિચાયભક્તના ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. તો જોઈએ 90 મિનિટમાં 90 સામાચારો...

Buy Now on CodeCanyon