Surprise Me!

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધીની આજે ED કરશે પૂછપરછ

2022-07-21 97 Dailymotion

નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુરુવારે એટલે કે આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરશે. સાથે જ કોંગ્રેસ પાર્ટી દેશભરમાં તેનો વિરોધ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે સોનિયા ગાંધીને હાજર રહેવાને ધ્યાનમાં રાખીને ગુરુવારે સવારે વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Buy Now on CodeCanyon