રાજકોટમાં મહિલાનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલાએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું છે. તેમાં પોલીસે પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે

મહિલાનો ફાયરિંગ કરતો વીડિયો શહેરમાં વાયરલ થતા ક્રાઇમ બ્રાન્ચે પતિ-પત્ની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જેમાં તૃપ્તિ સાવલિયા અને તેના પતિ દિલીપ સાવલિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તેમાં અઢી મહિના અગાઉ તૃપ્તિ સાવલિયાએ પોતાના પતિ દિલીપ સાવલિયાની પરવાના વાળી

રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. તથા ફાયરિંગ કરતો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હતો.