Surprise Me!

વડોદરાની વસાહતમાં મગર આવી પહોંચ્યો

2022-07-22 849 Dailymotion

વડોદરાના ડભોઇ તરસાણા નવીનગરીમાં મગર દેખાયો હતો. જેમાં આશરે 4 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. તથા ડભોઇ વનવિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનો <br /> <br />દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં મગર ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ રેસ્ક્યુ થયા બાદ મગર જોવા લોકટોળા ઉમટ્યા હતા. વરસાદને પગલે <br /> <br />નદીઓ તથા તળાવોમાં મગર આવી જવાની ઘટના બનતી હોય છે. તેથી તરસાણા ગામે તળાવમાંથી બહાર આવી મગર નવીનગરીમાં આવી પહોંચ્યો હતો.

Buy Now on CodeCanyon