Surprise Me!

પોલીસને પડકાર । અમદાવાદમાં એક બાદ એક મળ્યા મૃતદેહના ટુકડા

2022-07-22 489 Dailymotion

અમદાવાદમાં બે દિવસ પહેલા વાસણા વિસ્તારમાં એક માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો, તો આજે એલિસબ્રિજ વિસ્તરામાં આવેલા કલગી ચાર રસ્તા પાસે માનવ મૃતદેહના બે પગ અને હાથ મળી આવ્યા છે. એકબાદ એક માનવ અંગો મળી આવતા પોલીસ સામે આ કેસ પડકારનો વિષય બની ગયો છે. તો જોઈએ આ ચકચારી ઘટના અંગેનો વિશેષ અહેવાલ...

Buy Now on CodeCanyon