Surprise Me!

રાષ્ટ્રપતિની ચૂંટણી । ક્રોસ વોટિંગ પર કુંવજી બાવળિયાનો મોટો ધડાકો

2022-07-22 91 Dailymotion

દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, તો દ્રૌપદી મુર્મુ વિજેતા પણ થઈ ગયા છે, જોકે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ વિવાદ હજુ પણ ચરમસીમાએ છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પર કુંવરજી બાવળિયાએ મોટો ધડાકો કર્યો છે. તો જોઈએ સંદેશ વોર રૂમમાં મહત્વના સમાચારો...

Buy Now on CodeCanyon