Surprise Me!

ખાનગી શાળાઓ સામે હાઈકોર્ટની લાલ આંખ । રાજ્યભરમાં તબીબોનું વિરોધ પ્રદર્શન

2022-07-22 31 Dailymotion

ખાનગી શાળાઓ જે ફીના નામે વાલીઓ પાસે મસમોટી ફી ઉઘરાવતી હતી, તે અંગે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર ICUના નિયમનો વિરોધમાં ખાનગી હોસ્પિટલોએ વિરોધ નોંધાવ્યો છે. આજે તબીબીએ સંપૂરઅણ હડતાળ પાડતા હજારો દર્દીઓ હેરાન થયા છે. તો જોઈએ સંદેશનો વિશેષ કાર્યક્રમ 6 વાગે 16 રિપોર્ટરોનો અહેવાલ...

Buy Now on CodeCanyon