Surprise Me!

રાષ્ટ્રપતિની ચૂંટણી । આઉટ ઓફ કંટ્રોલ ક્રોસ વોટિંગ

2022-07-22 39 Dailymotion

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગને લઈને વિવાદ ચરમસીમાએ છે. દેશના 14 રાજ્યોમાંથી ક્રોસ વોટિંગ થવાના અહેવાલો આવ્યા હતા. તો હાલ ક્રોસ વોટિંગ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તો જોઈએ સંદેશના “આજના એજન્ડામાં” વિશેષ અહેવાલ...

Buy Now on CodeCanyon