Surprise Me!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે E-FIR સેવાનું લોન્ચિંગ કરાયું

2022-07-23 27 Dailymotion

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે સવારે 11 વાગ્યે ગૃહમંત્રીએ ગાંધીનગરમાં સૌપ્રથમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા આધારિત સર્વેલેન્સ એન્ડ ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદઘાટન કર્યું હતું. જે બાદ ગૃહમંત્રીએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનીવર્સીટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત તેમણે e-FIR ની સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો.

Buy Now on CodeCanyon