Surprise Me!

હિંમતનગરમાં વરસાદ શરૂ, રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

2022-07-23 446 Dailymotion

અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ <br /> <br />વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગરમાં ધોધમાર વરસાદને પગલે રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે <br /> <br />હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો વહીવટી તંત્ર વરસાદી પાણીનો નિકાલ કરવા સાથે વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા કામે લાગ્યું છે.

Buy Now on CodeCanyon