Surprise Me!

વસ્ત્રાલ રિંગ રોડ તળાવના આકાશી દ્રશ્યો સામે આવ્યા

2022-07-24 1 Dailymotion

અમદાવાદમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં વસ્ત્રાલ રિંગ રોડ તળાવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં વસ્ત્રાલ તળાવના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તથા તળાવ વરસાદી <br /> <br />માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. જેમાં પૂર્વ અમદાવાદમાં આવેલ વસ્ત્રાલ તળાવના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠેલ તળાવ વરસાદી <br /> <br />પાણીના આગમનથી વર્ષો બાદ તળાવ પાણીથી ભરાયું છે. તેમજ હજુ વધુ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થઈ શકે છે.

Buy Now on CodeCanyon