Surprise Me!

અમરેલી: ખોડિયાર મંદિર ધોધના અહલાદક દ્રશ્યો સામે આવ્યા

2022-07-25 626 Dailymotion

અમરેલીના ગળધરા ખોડિયાર મંદિરે ભક્તોની ભીડ જામી છે. જેમાં ખોડિયાર મંદિરના ધોધના અહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તથા ખોડિયાર ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે. <br />અમરેલી જિલ્લાનું સુપ્રસિદ્ધ ધારી ગળધરા ખોડિયાર મંદિરે ભક્તો ઉમટી પડ્યા છે. તેમાં ગળધરા ખોડિયાર મંદિરના ધોધનો મનોરમ નજોરો જોવા મળ્યો છે. <br /> <br />મનમોહક દ્રશ્યો અને ધોધનો આનંદ ઉઠાવતા ભક્તો કેમેરામાં કેદ થયા છે. તેમજ ખોડિયાર ડેમનો એક દરવાજો અડધો ફૂટ આસપાસ ખુલ્લો રહેતા ધોધના મનમોહક દ્રશ્યો સર્જાયા છે. <br />જેમાં ચારેબાજુ ડુંગરાળ જમીનમા લિલી હરિયાળી અને વચ્ચે મનમોહક પાણીનો ધોધ જોવા મળ્યો છે. તથા સેલ્ફીના શોખીનો સેલ્ફીનો આનંદ ઉઠાવતા કેમેરામાં કેદ થયા છે.

Buy Now on CodeCanyon