Surprise Me!

દાતારની સીડીઓ પર સિંહણ પ્રકૃતિનો આનંદ માણવા નીકળી

2022-07-25 1,844 Dailymotion

જુનાગઢમાં દાતારની સીડીઓ પર ફરી સિંહણ દેખાઇ છે. જેમાં સિંહણ પ્રકૃતિનો આનંદ માણવા નીકળી હતી. ઝરમર વરસાદ અને વાદળો સાથે સિંહણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. <br />જેમાં સિંહણના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તેમજ અઠવાડિયામાં એક વખત સિંહણ ઉપલા દાતારની સીડીઓ ચડે છે.

Buy Now on CodeCanyon