ગાંધીના ગુજરાતમાં આમ તો દારુબંધી છે, પરંતુ તેનો અમલ માત્ર કાગળ પર જ થતો હોય તેમ લાગી રહ્યું છે. આજે બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 18 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે હજુ પણ વધુ લોકો મોતના મુખમાં ધકેલાય તેવી આશંકા સેવાઈ રહી છે. એવામાં 1977 થી 2022 સુધી ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ પર એક નજર