Surprise Me!

ગુજરાત પોલીસના નાક નીચે ધમધમતા દેશી દારુના અડ્ડા, બુટલેગરો બેખૌફ

2022-07-26 1 Dailymotion

ગુજરાતના બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 35 લોકો મોતને ભેટી ચૂક્યા છે. હજુ પણ મોતનો આંકડો વધવાની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પોલીસના નાક નીચે જ દેશી દારુની હાટડીઓ ધમધમતી હોવાના અહેવાલ છે. રાજ્યના શહેરની શેરીઓથી માંડીને ગામની ગલીઓ સુધી દારુનું વેચાણ થઈ રહ્યું છે. ખુદ જાગૃત નાગરિકો આ બાબતે પોલીસને જાણકારી આપતી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે બુટલેગરો બેફામ બની રહ્યાં છે.

Buy Now on CodeCanyon