Surprise Me!

800 ફૂટ ઉંડા બોરવેલમાં 70 ફૂટે બાળકી ફસાઇ

2022-07-29 965 Dailymotion

ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે બાળકી ટ્યૂબવેલમાં પડી છે. જેમાં 10 વર્ષની બાળકીને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તેમજ બોરવેલમાં પડેલ બાળકીનું નામ મનિષા છે.

તેમાં બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે. તેથી પોલીસ અને મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

10 વર્ષની બાળકીને બહાર કાઢવાની કામગીરી ચાલુ

ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે મેડિકલ વિભાગની ટીમ પણ હાજર છે. તથા 800 ફૂટ ઉંડા બોરવેલમાં 70 ફૂટે બાળકી ફસાઇ ગઇ છે. ત્યારે DYSPએ જણાવ્યું છે કે બાળકી સુરક્ષિત છે અને

વાત કરે છે. જરૂરિયાત પ્રમાણે ફાયર અને આર્મી પહોંચી છે. તથા બે-ત્રણ કલાકમાં બાળકી બહાર આવી જશે. તથા કલેકટરે જણાવ્યું છે કે સેના ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. એક્સપર્ટની ટીમ

બચાવ કામગીરી કરી રહી છે. તેમજ મનિષાને ઓક્સિજન અપાઈ રહ્યો છે

Buy Now on CodeCanyon