મહેસાણાના સતલાસણામાં રીંછ પાંજરે પુરાયુ છે. જેમાં સુદાસણા ગામમાં રીંછ ફરતુ જોવા મળ્યુ હતુ. તેમાં રીંછને રેસ્ક્યુ કરી જુનાગઢ સક્કરબાગ મોકલી અપાયુ છે.ખોરાકની શોધમાં રીંછ <br /> <br />ગામોમાં પ્રવેશતું હતું. ત્યારે ઉચ્ચ કક્ષાએ રજુઆત બાદ પરવાનગી મળતા રીંછ પકડવાની કામગીરી કરાઈ છે. સુદાસણા ગામમાં ખોરાકની શોધમાં આવતા રીંછ પાંજરે પુરાયું છે. તેમાં <br /> <br />સતલાસણા પંથકમાં રીંછ પકડાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.