Surprise Me!

છોટાઉદેપુરમાં મહિલાઓએ દેશી દારુના અડ્ડા પર હલ્લાબોલ કર્યો

2022-07-29 1 Dailymotion

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. રાજ્યના પોલીસ વિભાગે અને સ્ટેટ મોનીટરીંગ સેલે પણ બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી છે. તેવામાં છોટા ઉદેપુરના કૂકાવટી ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો.

Buy Now on CodeCanyon