Surprise Me!

મધ્યપ્રદેશ । જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો

2022-07-29 554 Dailymotion

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ તે પહેલા પંચાયત ચૂંટણીમાં ભાજપ માટે રાહતના સમાચાર છે. અહીં 51 જિલ્લા પંચાયતમાંથી 41માં પર ભાજપના અધ્યક્ષ બન્યા છે. આમ મધ્યપ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ટોપ-20’માં વધુ સમાચારો...

Buy Now on CodeCanyon