Surprise Me!

કચ્છમાં લમ્પી વાયરસથી હજારો પશુઓના મોત । તિસ્તા,કુમારની

2022-07-30 3 Dailymotion

તિસ્તા સેતલવાડ અને શિવકુમારની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે દલીલ સાંભળી 21 જુલાઈ સુધી ચુકાદો અનામત રાખ્યો છે. તો રાયસણ યુનિવર્સિટીમાં NTPCનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શંભુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતો, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. તો મહાત્મા મંદિરમાં સ્વનિધિ મહોત્સવ યોજાયો હતો. તો સંદેશ સુપર ફાસ્ટમાં જોઈએ રાજ્ય અને દેશના વધુ સમાચારો...

Buy Now on CodeCanyon