બનાસકાંઠાના લાખણીના જડીયાલી ગામે દારૂબંધી માટે ઢોલ ઢબુક્યો છે. જેમાં દારૂ ગાળતા કે પિતા ઝડપાયા તો પોલીસ કાર્યવાહી થશે. તેમાં ગામના સરપંચ રમેશભાઇ પટેલે ગામમાં

ઢોલ વગડાવીને ગામમાંથી દારૂના દૂષણને ડામવા સંદેશ આપ્યો છે.

ભાવનગર જિલ્લાના લઠ્ઠાકાંડ બાદ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ગ્રામ પંચાયતો સ્વેચ્છાએ દારૂબંધીનો નિર્ણય કરી રહી છે. જેમાં જીલ્લામાં એક બાદ એક ગામના સરપંચોમાં દારુને

લઇ કડાકાઈ જોવા મળી છે.