સુરતના સરથાણા પોલીસ મથકના PIની દાદાગીરી સામે આવી છે. જેમાં કારણ વગર PI હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ છે. તથા ઈંડાનું રેસ્ટોરન્ટ ચલાવતા શખ્સે CPને ફરિયાદ <br /> <br />કરી છે. જેમાં દુકાનમાં આવતા ગ્રાહકોને કારણ વગર માર માર્યો હતો. તથા ગ્રાહકને માર મારતા PIના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં લાતો મારીને યુવકોને ભગાડતા દ્રશ્યો <br /> <br />CCTVમાં કેદ થયા છે.