Surprise Me!

સાબરકાંઠાના બલોચપુર ગામે માછલી પકડવાની જાળમાં અજગર પકડાયો

2022-07-31 417 Dailymotion

સાબરકાંઠાના બલોચપુર ગામે માછલી પકડવાની જાળમાં અજગર પકડાયો હતો. જેમાં માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા. તેમાં જીવ દયા પ્રેમીને બલોચપુર બોલાવાયા હતા. જેમાં <br /> <br />નિકુલભાઇ શર્માએ જાળમાંથી અજગરનુ રેસ્ક્યુ કર્યુ હતુ. તથા અજગરને સુરક્ષિત સ્થળે જંગલમાં છોડી દેવાયો હતો.

Buy Now on CodeCanyon