Surprise Me!

હર ઘર તિરંગાને કરો સાકાર, સોશિયલ મીડિયામાં તિરંગાનો ફોટો લગાવો : મોદી

2022-07-31 210 Dailymotion

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 91માં સંસ્કરણમાં હર ધર તિરંગાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવનો જન અને ચળવળ બનાવવા જોઈએ અને હું ખુશ છું આ બનતા જોઈને. પીએમ મોદીએ પોતાના ઘર પર 13થી 15 ઓગસ્ટ રાષ્ટ્રધ્વજ લગાવવા તેમજ સોશિયલ મીડિયામાં તિરંગાનો ફોટો લગાવવાની પણ અપીલ કરી. તો જોઈએ સંદેશના ‘સુપરફાસ્ટ’માં વધુ સમાચારો...

Buy Now on CodeCanyon