અમદાવાદમાં બૂટલેગરો બેફામ બન્યા છે. જેમાં અમદાવાદના બુટલેગરે પોલીસને ખુલ્લેઆમ પડકાર ફે્ક્યો છે. તેમાં જમાલપુરના બુટલેગર ઝૈદ કુરેશી ઉર્ફે અત્તુંએ પોલીસે પડકાર ફેક્યો છે.
તેમાં સોશિયલ મીડિયા પર ખુલ્લે દારૂ બિયરની બોટલો સાથેનો વીડિયો વાયરલ કર્યો છે. તેટલું જ નહી પણ દારૂ ભરેલ ટ્રકની પાછળ પોતાની કાર લઈને પાયલોટિંગ કર્યાનો વીડિયો પણ

વાયરલ કર્યો છે. તેમજ રિવરફ્રન્ટ અને બ્રિજ પર દારૂ અને બિયરના ટીન ખુલ્લે આમ મૂકી વીડિયો બનાવી વાયરલ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર હાથમાં બિયરના ટીન સાથેનો ફોટો

પણ મુક્યો છે.