Surprise Me!

પોરબંદરમાં ટ્રેનનું એન્જીન બંધ પડી જતા બે કલાક સુધી ટ્રાફિક જામ

2022-08-02 227 Dailymotion

પોરબંદરના લીમડા ચોક ફાટક નજીક ટ્રેન શન્ટિંગ માટે આવી હતી તે દરમ્યાન ટ્રેનના એન્જીનનું પાવર ફેલ્યોર થઈ ગયું હતું, જેના કારણે બે કલાકથી વધુનો સમય સુધી ટ્રેન ચાલુ ન થતા બન્ને ફાટક ખાતે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્રીજા ફાટક પાસે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો, જોકે ત્યાં પણ વાહનોના થપ્પા લાગી જતા અહીં પણ ટ્રાફિક જામ સર્જાયો હતો.

Buy Now on CodeCanyon