બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે અજગર નજરે પડતા ચકચાર મચી હતી. જેમાં મોડી રાત્રે અજગર નીકળતાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તેમજ ખેતરમાં અજગર નીકળતા <br /> <br />અફરાતફરી મચી હતી. તથા મોંઘસિંહ મગનસિંહના ખેતરમાં અજગર જોવા મળ્યો હતો. તથા અજગર નીકળતા વન વિભાગને જાણ કરાઇ હતી. તેથી વન વિભાગની ટીમે ઘટના સ્થળે <br /> <br />પહોંચી અજગરને રેસ્ક્યુ કરવા પ્રયાસ હાથ ધર્યા હતો. અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.