Surprise Me!

વડોદરામાં ચારે બાજુ પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની

2022-08-04 637 Dailymotion

વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમાં પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની થઇ રહી છે. સવારથી વડોદરામાં <br /> <br />વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ આવતા ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે <br /> <br />વરસાદની આગાહી છે. તેમજ વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.

Buy Now on CodeCanyon